Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય

Thu, June 4 2026

સર્વિસ સેક્ટરના આઇટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના ખજખઊત અને સ્ટાર્ટઅપ્સને મળશે વેગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા `સર્વિસ કમિશ્નરેટ’ની સ્થાપના કરવાનો અને `સર્વિસ કમિશનર’ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગેની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.

ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે.

`ૠછઈંઝ’ દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશ્નરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશ્નરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશ્નરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: લેબોરેટરીમાં બનાવેલા કરોડો મચ્છરો ગુગલ વાતાવરણમાં ખુલ્લા છોડશે?

મંત્રીએ કહ્યું હતું કે, પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.

આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિદુ બનશે. મેન્યુફેક્ચરિગ સેક્ટરમાં મેળવેલી સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ક્ષેત્ર માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે.

આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશ્નરેટ હસ્તક વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૧૦૦ કરોડના પ્રસ્તાવિત `સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની રચના કરવામાં આવી છે. આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત ખજખઊત અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

Tags:

AdministrativeReformBureaucracyCitizenServicesDevelopmentEmpoweringCitizensFirstOfItsKindGovernmentInitiativeGovernmentServicesgujaratGujaratGovernmentGujaratNewsInnovationInGovernanceLocalGovernanceMakingADifferenceOptimizingAdminPublicServiceServiceCommissionerateSocialImpactStateProgress

Share Article

Other Articles

Previous

યુધ્ધના સંકટ વચ્ચે ભારતીય એરલાઇન્સને સરકારે આપી રાહત

Next

લેબોરેટરીમાં બનાવેલા કરોડો મચ્છરો ગુગલ વાતાવરણમાં ખુલ્લા છોડશે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
દિલ્હી બાદ બિહારની હોસ્પિટલમાં ભીષણ આગ: ICUમાં શોર્ટ સર્કિટથી 4 દર્દીઓના મોત, 10થી વધુની આશંકા
2 કલાક પહેલા
 NEET એ વધુ એક જીવ લીધો: ‘ફરી પરીક્ષા આપવાની હિંમત નથી…’ લખી વિદ્યાર્થિનીનો આપઘાત
2 કલાક પહેલા
યુધ્ધના સંકટ વચ્ચે ભારતીય એરલાઇન્સને સરકારે આપી રાહત
2 કલાક પહેલા
દેશનું સૌપ્રથમ `સર્વિસ કમિશનરેટ’ ગુજરાતમાં સ્થપાશે, સરકારનો નિર્ણય
2 કલાક પહેલા
Categories

નેશનલ

3044 Posts

Related Posts

મુખ્યમંત્રી નીતિશકુમારે હિજાબ મોઢા પરથી ખેંચી લીધા બાદ ડોક્ટર નુસરત પરવીને બિહાર છોડી દીધું
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયળ-માળા-પ્રસાદ પર પ્રતિબંધ ! ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
RMCના એક અધિકારીએ બૂટની લેસ બાંધતાં બાંધતાં કહ્યું, અમે તો કાર્યક્રમોથી થાક્યા, બીજા અધિકારીએ કહ્યું, મારે તો 54 વર્ષે જ નિવૃત્તિ…! વાંચો કાનાફૂસી
ગુજરાત
8 મહિના પહેલા
ભાજપના કયા 2 સાંસદો સામે સંકટ ઊભું થયું ? શુ થયું ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર